સંબંધ સેતુ: Welcome to www.dadhaniaparivar.in

સંબંધ સેતુ: Welcome to www.dadhaniaparivar.in
સંબંધ સેતુ: Welcome to www.dadhaniaparivar.in

સંબંધ સેતુ: Welcome to www.dadhaniaparivar.in દેશ વિદેશમાં વસતા ડઢાણિયા પરિવારને સંબંધ સેતુ થી જોડવાના હેતુથી તા.૦૩/૦૩/૨૦૧૨ ના સોનેરી દિવસે પરિવાર ઓનલાઈન ફેમીલી ડીરેક્ટરી (www.dadhaniaparivar.in) તથા પરિવાર પરિચય પુસ્તક સંબંધ સેતુનું સમસ્ત ડઢાણિયા પરિવાર ની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું… પરિવાર ભાવના દ્રઢ બને, શૈક્ષણિક વિકાસ થાય, સમાજ ઉત્કર્ષની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શ્રી ગણેશ થાય,સહિયારા પુરૂષાથઁ દ્વારા એકબીજાની શક્તિનો ઉપયોગ કરી વિકાસના કામોને વેગ આપી શકીએ, એ ઉદેશ સિધ્ધ કરવાના હેતુથી આ ઓનલાઈન ડિરેક્ટરી પરિવાર સમક્ષ મુકવામાં આવી.

Categories and tags of the game : Advertisement, Loop, Single Player